ડિંડોલી વિસ્તારમાં ઘર લેવામાં માટે શું તમને પણ ક્વોલિટી
અને બજેટની પ્રોબ્લેમ આવે છે?
તો "શ્રી હરિ ગ્રુપ" આવી ગયું છે તમારા બજેટમાં બેસ્ટ ક્વોલિટી વાળા ફ્લેટ્સ અને બંગ્લોઝ લઈને
શું તમે પણ પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો?
તો આજે નીચે આપેલા ફોર્મ પર ઈન્કવાયરી ભરી અમારા પ્રોજેક્ટ વિશે વધુ માહિતી મેળવો
NAME
Phone Number
City
વિઝનથી વાસ્તવિકતા સુધી: અમારી 20+ વર્ષની જર્ની
"શ્રી હરિ ગ્રુપ" છેલ્લા 20 થી વધુ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરી રહ્યું છે આ ક્ષેત્રમાં અમારી સાથે 7000 થી પણ વધુ હેપી કસ્ટમર જોડાયા છે અને હજુ પણ નવા કસ્ટમર્સ આવે છે બધા કસ્ટમર્સ અમારા કામ અને ક્વૉલિટીથી એકદમ ખુશ છે દરેક કસ્ટમરની જરૂરિયાત જાણીને અમે તેમને બેસ્ટ પ્રોપર્ટી સજેસ્ટ કરીયે છીએ અને એની સાથે જો એમને કોઈ મટીરિયલમાં બદલાવ કરવો હોય તો એ પણ કરીયે છે અમારી એક જ આશા છે કે દરેક નાના પરિવારથી લઈને મોટા પરિવાર સુધી તમામ લોકોને બેસ્ટ પ્રોપર્ટી મળવી જોઈએ એ માટે અમે દરેક સાઈઝના ફ્લેટ્સ અને બંગ્લોઝ આપીયે છીએ
See Our Projects
ડિંડોલી વિસ્તારમાં પોતાનો ફ્લેટ/બંગલો લેવાનું વિચારો છો?
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમારી ઈન્કવાયરી ફીલ કરો અને વધુ માહિતી મેળવો.